માણિક સાહા ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

માણિક સાહા ત્રિપુરાના મુખ્યમંત્રી તરીકે શપથ લેશે

  • માણિક સાહા ત્રિપુરાના મુખ્‍યમંત્રી તરીકે ફરી ચૂંટાયા છે.  ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્‍ય દળની બેઠકમાં તેમને વિધાનમંડળ પક્ષના નેતા તરીકે ચૂંટવામાં આવ્‍યા હતા. ભાજપે 60 સભ્‍યોની વિધાનસભામાં 32 બેઠકો જીતીને સ્‍પષ્ટ બહુમતી મેળવી હતી.

Leave a Comment

Share this post