SCOના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (NSA)ની બેઠક

SCOના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (NSA)ની બેઠક

  • ભારત દિલ્હીમાં શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO) ના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકારો (NSA) ની બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું. ભારતના રાષ્ટ્રીય સુરક્ષા સલાહકાર અજિત કુમાર ડોભાલે આ બેઠકની અધ્યક્ષતા કરી હતી.
  • ભારત SCOનું વર્તમાન અધ્યક્ષ છે. આ બેઠકમાં ભારતે જણાવ્યું હતું કે તે ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર (INSTC) અને ચાબહાર પોર્ટને INSTCના માળખામાં સમાવિષ્ટ કરવા માટે તેની જવાબદારીઓ પૂરી કરવા માટે પ્રતિબદ્ધ છે.

શાંઘાઈ કોઓપરેશન ઓર્ગેનાઈઝેશન (SCO)

  • SCOના સભ્ય દેશો : ચીન, ભારત, કજાખ્સ્તાન, કિર્ગિસ્તાન, રશિયા, પાકિસ્તાન, તાજિકિસ્તાન અને ઉજ્બેકિસ્તાન(ભારત અને પાકિસ્તાન જૂન, 2017માં SCOના સભ્ય બન્યા હતા)
  • સ્થાપના: 15 જૂન,2001
  • મુખ્યમથક : બેઇજિંગ, ચીન

Leave a Comment

Share this post