મિશેલ યોહ : શ્રેષ્ઠ અભિનેત્રી માટે ઓસ્કાર નોમિનેશન મેળવનાર પ્રથમ એશિયન

મિશેલ યોહ : શ્રેષ્ઠ અભિનેત્રી માટે ઓસ્કાર નોમિનેશન મેળવનાર પ્રથમ એશિયન

  • મિશેલ યોહ(Michelle Yeoh) જાન્યુઆરી 2023માં તેની ફિલ્મ “ધ એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ” માટે શ્રેષ્ઠ અભિનેત્રી માટે ઓસ્કાર નોમિનેશન મેળવનાર પ્રથમ એશિયન બની છે .
  • મલેશિયન મૂળની, મિશેલ યોહે ફિલ્મ ‘એવરીથિંગ એવરીવ્હેર ઓલ એટ વન્સ’માં તેના અભિનય માટે શ્રેષ્ઠ અભિનેત્રીની શ્રેણીમાં ગોલ્ડન ગ્લોબ એવોર્ડ પણ જીત્યો છે. એવોર્ડ જીતનારી તે માત્ર બીજી એશિયન અભિનેત્રી બની હતી (અવકવાફિનાએ 2020માં ધ ફેરવેલમાં તેની ભૂમિકા માટે એવોર્ડ જીત્યો હતો).

Leave a Comment

Share this post