મુકેશ અંબાણી COP28 પ્રમુખની સલાહકાર સમિતિમાં જોડાયા

મુકેશ અંબાણી COP28 પ્રમુખની સલાહકાર સમિતિમાં જોડાયા

  • રિલાયન્સ ઈન્ડસ્ટ્રીઝના ચેરમેન અને મેનેજિંગ ડિરેક્ટર મુકેશ અંબાણીને યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ (UNFCCC)ની કોન્ફરન્સ ઓફ ધ પાર્ટીઝ (COP28)ના 28મા સત્રના પ્રમુખની સલાહકાર સમિતિના સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. UAE 30 નવેમ્બર, 2023 થી 12 ડિસેમ્બર 2023 સુધી UNFCCC (યુનાઈટેડ નેશન્સ ફ્રેમવર્ક કન્વેન્શન ઓન ક્લાઈમેટ ચેન્જ) માટે કોન્ફરન્સ ઓફ પાર્ટીઝ (COP 28)ના 28મા સત્રનું આયોજન કરશે. COP 28 દુબઈ એક્સ્પો સિટી ખાતે યોજાવાની છે.

Leave a Comment

Share this post