મુરલી વિજય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ

મુરલી વિજય આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ

  • ભારતીય ક્રિકેટ ટીમના ખેલાડી મુરલી વિજયી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસની જાહેરાત કરી દીધી છે.
  • મુરલી વિજય ભારત માટે 61 ટેસ્ટ મેચ રમ્યો છે, આમાં તેમના નામે 3982 રન્સ છે.
  • મુરલી વિજયે ભારત માટે વર્ષ 2008માં ડેબ્યૂ કર્યો હતો, જ્યારે 2018માં તેમણે છેલ્લી ટેસ્ટ રમી.

Leave a Comment

Share this post