નામિબિયન માદા ચિત્તા ‘સાશાનું’ અવસાન

નામિબિયન માદા ચિત્તા ‘સાશાનું’ અવસાન

  • મધ્યપ્રદેશ  કુનો નેશનલ પાર્કમાં કિડનીની બિમારીને કારણે નામિબિયન માદા ચિત્તા ‘સાશાનું’ અવસાન થયું. સાડાચાર વર્ષની આ માદા ચિત્તા સહિત આઠ ચિત્તાને નામિબિયાથી લાવવામાં આવ્યાં હતાં અને તેઓ 17 સપ્ટેમ્બરથી શેઓપુર જિલ્લામાં કુનો નૅશનલ પાર્કમાં છે. સાશાનું ક્રેટિનાઇન લેવલ 400થી વધારે (ખરાબ કિડનીનું સૂચક) હતું, જેના કારણે તેનું મૃત્યુ થયું હતું.

Leave a Comment

TOPICS : ,

Share this post