નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડ

નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડ

  • ભારતના રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નર્સિંગ પ્રોફેશનલ્સને વર્ષ 2022 અને 2023 માટેના રાષ્ટ્રીય ફ્લોરેન્સ નાઇટીંગેલ પુરસ્કારો અર્પણ કર્યા હતા. પૂર્વોત્તરના છ રાજ્યોમાંથી સાત જેટલી નર્સોને 2022 અને 2023 માટે પ્રતિષ્ઠિત નેશનલ ફ્લોરેન્સ નાઈટીંગેલ એવોર્ડથી નવાજવામાં આવ્યા હતા. નર્સો અને નર્સિંગ પ્રોફેશનલ્સ દ્વારા સમાજને આપવામાં આવતી ગુણવત્તાયુક્ત સેવાઓ માટે માન્યતાના ચિહ્ન તરીકે વર્ષ 1973માં ભારત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય દ્વારા નેશનલ ફ્લોરેન્સ નાઇટીંગેલ એવોર્ડની સ્થાપના કરવામાં આવી હતી.

Leave a Comment

TOPICS : ,

Share this post