રાષ્ટ્રીય બાલિકા દિવસ

રાષ્ટ્રીય બાલિકા દિવસ

  • દર વર્ષે 24 જાન્યુઆરીના દિવસને નેશનલ ગર્લ ચાઈલ્ડ ડે એટલે કે રાષ્ટ્રીય બાળકી દિવસ તરકી ઉજવાઈ છે. જેની પાછળનો ઉદ્દેશ્ય દેશની બાળકીઓને દરેક મામલે વધુને વધુ સહયોગ અને સુવિધા પૂરી પાડવાનો છે.
  • આ પહેલની શરુઆત 2008માં મહિલા અને બાળ વિકાસ મંત્રાલય ભારત સરકાર દ્વારા કરવામાં આવી હતી.
  • 22મી જાન્યુઆરી, 2015ના રોજ હરિયાણામાં પાણીપત ખાતે પ્રધાનમંત્રીએ બેટી બચાઓ, બેટી પઢાઓ (બીબીબીપી) અભિયાનની શરૂઆત કરી હતી.

Leave a Comment

Share this post