નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPERs)

નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPERs)

  • કેન્દ્રીય રસાયણ અને ખાતર મંત્રી, ડૉ. મનસુખ માંડવિયાએ નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ (NIPERs)ની પ્રથમ ગવર્નિંગ કાઉન્સિલની બેઠકની અધ્યક્ષતા કરી હતી. નેશનલ ઇન્સ્ટિટ્યૂટ ઑફ ફાર્માસ્યુટિકલ એજ્યુકેશન એન્ડ રિસર્ચ ( NIPERs ) એ ભારતમાં ફાર્માસ્યુટિકલ સાયન્સ અથવા ફાર્મસી સ્કૂલની રાષ્ટ્રીય સ્તરની સંસ્થાઓનું જૂથ છે.
  • ભારત સરકારે NIPERs ને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાઓ તરીકે જાહેર કરી છે.તેઓ ફાર્માસ્યુટિકલ્સ વિભાગ, રસાયણ અને ખાતર મંત્રાલયના નેજા હેઠળ સ્વાયત્ત સંસ્થાઓ તરીકે કાર્ય કરે છે.

Leave a Comment

Share this post