રાષ્ટ્રીય પ્રવાસન દિવસ

  • દર વર્ષે 25 જાન્યુઆરીના દિવસને ‘રાષ્ટ્રીય પ્રવાસન દિવસ’ તરીકે ઊજવવામાં આવે છે.
  • તેનો મુખ્ય ઉદ્દેશ્ય ભારતનો સમુદ્ધ સાંસ્કૃતિક વારસો અને ભૌગોલિક વિવિધતાથી દેશ-વિદેશના લોકોને પરિચિત કરવાનો તેમજ પ્રવાસન ક્ષેત્રે રોજગારી વધારવાનો છે.
  • ભારત સરકારના પ્રવાસન મંત્રાલય દ્વારા ભારતીય પ્રવાસનને પ્રોત્સાહન મળે તે હેતુથી 2002ના વર્ષથી ‘Incredible India’ (અતુલ્ય ભારત) અભિયાન શરૂ કરવામાં આવ્યું હતું.

Leave a Comment

Share this post