યુનિવર્સિટી ઓફ ટેક્સાસ દ્વારા નવીન જિંદાલને ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત

યુનિવર્સિટી ઓફ ટેક્સાસ દ્વારા નવીન જિંદાલને ‘લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડ’ એનાયત

  • ડલ્લાસ ખાતેની યુનિવર્સિટી ઓફ ટેક્સાસે ભારતીય ઉદ્યોગપતિ નવીન જિંદાલને ઉદ્યોગ, રાજકારણ અને શિક્ષણમાં તેમની સિદ્ધિઓ બદલ લાઈફ ટાઈમ એચીવમેન્ટ એવોર્ડથી નવાજ્યા છે.જાણીતા નોબેલ પારિતોષિક વિજેતા અઝીઝ સનકાર પછી જિંદાલ એ યુનિવર્સિટી ઓફ ટેક્સાસ તરફથી લાઇફટાઇમ અચીવમેન્ટ એવોર્ડ મેળવનાર બીજા વ્યક્તિ છે.

તાજેતરના અન્ય પુરસ્કારો

  • વાઇલ્ડલાઇફ કન્ઝર્વેશન એવોર્ડ 2023 – J&Kની આલિયા મીર
  • વિશેષ સાહિત્યિક પુરસ્કાર – બંગબંધુ શેખ મુજીબુર રહેમાન
  • ગણિત માટે અબેલ પુરસ્કાર – લુઈસ કેફેરેલી
  • રાષ્ટ્રીય માનવતા મેડલ 2022 યુએસ પ્રેસિડેન્ટ દ્વારા – ભારતીય-અમેરિકન મિન્ડી કલિંગ

Leave a Comment

Share this post