NBAના દિગ્ગજ ખેલાડી લેબ્રોન જેમ્સે રેકોર્ડ બનાવ્યો

  • નેશનલ બાસ્કેટબોલ એસોસિયેશન (એનબીએ)ના દિગ્ગજ ખેલાડી લેબ્રોન જેમ્સે રેકોર્ડ સર્જ્યો છે.
  • તે આ લીગમાં સર્વાધિક પોઇન્ટ હાંસલ કરનાર ખેલાડી બની ગયો છે.
  • તેણે કારકિર્દીમાં 38,388મો પોઇન્ટ હાંસલ કરતાની સાથે કરીમ અબ્દુલ જબ્બારનો રેકોર્ડ તોડી નાખ્યો હતો.
  • જબ્બારે 1984માં સર્વાધિક પોઇન્ટનો રેકોર્ડ સર્જ્યો હતો અને આ રેકોર્ડ લગભગ 39 વર્ષ સુધી અકબંધ રહ્યો હતો.
  • તેણે 10 NBA ફાઇનલમાં ભાગ લેતા ચાર NBA ટાઇટલ જીત્યા છે.
  • માઈકલ જોર્ડન એનબીએ ઈતિહાસમાં 30.1 સાથે રમત દીઠ સૌથી વધુ પોઈન્ટ ધરાવે છે.

Leave a Comment

TOPICS : ,

Share this post