NTCAએ ચિતા પ્રોજેક્ટની દેખરેખ માટે નવી સમિતિની રચના કરી

NTCAએ ચિતા પ્રોજેક્ટની દેખરેખ માટે નવી સમિતિની રચના કરી

  • નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટી (NTCA)એ 11 સભ્યોની ચિતા પ્રોજેક્ટ સ્ટીયરિંગ કમિટીની સ્થાપના કરી છે. ગ્લોબલ ટાઈગર ફોરમના જનરલ સેક્રેટરી રાજેશ ગોપાલને કમિટીના ચેરમેન તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. આ સમિતિ પર્યાવરણ, વન અને આબોહવા પરિવર્તન મંત્રાલય હેઠળ કાર્યરત છે. મધ્યપ્રદેશના કુનો નેશનલ પાર્ક (KNP) ખાતે અઢી મહિનાના સમયગાળામાં ત્રણ નવજાત બચ્ચા સહિત છ ચિત્તાના મૃત્યુ બાદ આ પગલું લેવામાં આવ્યું છે.

અન્ય સમિતિ વિશેષ

  • IRDAI માનસિક સ્વાસ્થ્ય સંબંધિત બાબતો માટે નિષ્ણાત સમિતિની રચના કરે છે; જેની આગેવાની – પ્રતિમા મૂર્તિ
  • NGTએ 1095 તળાવ વિનાશ થવાની તપાસ માટે સમિતિની રચના કરી; નેતૃત્વ – આદર્શ કુમાર ગોયલ
  • MeitY એ ભારતને ‘પ્રોડક્ટ ડેવલપર અને મેન્યુફેક્ચરિંગ રાષ્ટ્ર’ બનાવવાના ઉદ્દેશ્ય સાથે ટાસ્ક ફોર્સની રચના કરી; અધ્યક્ષ – ભુવનેશ કુમાર
  • SC એ હિંડનબર્ગ રિપોર્ટની તપાસ માટે પાંચ સભ્યોની નિષ્ણાત સમિતિની રચના કરી – અભય મનોહર સપ્રેના નેતૃત્વમાં
  • રમત મંત્રાલયે WFI – આરોપોની તપાસ માટે દેખરેખ સમિતિની રચના કરી : MC મેરી કોમ
  • સરકારે લદ્દાખની સંસ્કૃતિ, ભાષા અને રોજગારના રક્ષણ માટે સમિતિની રચના કરી – ગૃહ બાબતોના રાજ્યમંત્રી નિત્યાનંદ રાય

Leave a Comment

TOPICS : ,

Share this post