ગૃહ મંત્રાલય (MHA) દ્વારા વર્ષ-2022 માટે દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ

ગૃહ મંત્રાલય (MHA) દ્વારા વર્ષ-2022 માટે દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ

  • ઓડિશાના ગંજમ પોલીસ જિલ્લાના આસ્કા પોલીસ સ્ટેશનને ગૃહ મંત્રાલય (MHA) દ્વારા વર્ષ-2022 માટે દેશના શ્રેષ્ઠ પોલીસ સ્ટેશન તરીકે પુરસ્કાર આપવામાં આવ્યો છે.
  • ઓડિશાના ગંજમ જિલ્લાના ગંગાપુર પોલીસ સ્ટેશનને બીજા શ્રેષ્ઠ પોલીસ સ્ટેશનનો એવોર્ડ આપવામાં આવ્યો છે.
  • ઉત્તરાખંડના ચંપાવત જિલ્લાના બનબાસા પોલીસ સ્ટેશનને ત્રીજા શ્રેષ્ઠ સ્ટેશન તરીકે પસંદ કરવામાં આવ્યું છે.

Leave a Comment

TOPICS : ,

Share this post