અપતટીય (ઓફશોર) સુરક્ષા કવાયત ‘પ્રસ્થાન’

અપતટીય (ઓફશોર) સુરક્ષા કવાયત ‘પ્રસ્થાન’

  • ભારતીય નૌકાદળે ઓઇલ ઉત્પાદન પ્લેટફોર્મ પર આવી શકે, તેવી આકસ્મિક પરિસ્થિતિઓને નિયંત્રિત કરવા માટે ઓફશોર સુરક્ષા કવાયત ‘પ્રસ્થાન’ હાથ ધરી હતી. આ કવાયત મુંબઈ બંદરથી લગભગ 30 કિલોમીટર દક્ષિણ પશ્ચિમમાં ગ્રેટડ્રિલ છાયા પ્લેટફોર્મ પર હાથ ધરવામાં આવી હતી. પ્રસ્થાન ઓફશોર ડિફેન્સમાં સામેલ તમામ મેરીટાઇમ હિતધારકોના પ્રયત્નોને એકીકૃત કરવાનો હેતુ ધરાવે છે.
  • કવાયત માટે ભારતીય નૌકાદળ, ભારતીય વાયુસેના, ભારતીય કોસ્ટ ગાર્ડના સંખ્યાબંધ જહાજો અને હેલિકોપ્ટર તૈનાત કરવામાં આવ્યા હતા. તે દર છ મહિને આયોજિત થાય છે અને સંરક્ષણ મંત્રાલયના જણાવ્યા મુજબ તે ઑફશોર સુરક્ષા સુનિશ્ચિત કરવા માટે મહત્વપૂર્ણ છે.
  • સ્થાપના : 26 જાન્યુઆરી 1950
  • નૌકાદળના વડા : એડમિરલ આર. હરિ કુમાર

મુદ્રાલેખ : શં નો વરુણઃ

Leave a Comment

TOPICS : ,

Share this post