પંકજ અડવાણીએ તેમનું 13મું એશિયન અને 9મું એશિયન બિલિયર્ડ્સ ટાઈટલ જીત્યું

પંકજ અડવાણીએ તેમનું 13મું એશિયન અને 9મું એશિયન બિલિયર્ડ્સ ટાઈટલ જીત્યું

  • ભારતના દિગ્ગજ ક્યુઇસ્ટ પંકજ અડવાણીએ તેમનું 13મું એશિયન અને 9મું એશિયન બિલિયર્ડ્સ ટાઈટલ જીત્યું હતું. પંકજ અડવાણીએ એશિયન 100 બિલિયર્ડ્સ ચેમ્પિયનશિપની ફાઈનલમાં બ્રિજેશ દામાણીને 5-1ના માર્જિનથી હરાવ્યા. પંકજ અર્જન અડવાણી (જન્મ 24 જુલાઈ 1985) એક ભારતીય બિલિયર્ડ અને ભૂતપૂર્વ વ્યાવસાયિક સ્નૂકર ખેલાડી છે.
  • તેમની સિદ્ધિઓની સન્માનમાં, ભારત સરકારે અડવાણીને અનેક પુરસ્કારો એનાયત કર્યા છે
  1. અર્જુન પુરસ્કાર : 2004,
  2. મેજર ધ્યાનચંદ ખેલ રત્ન : 2006માં
  3. પદ્મશ્રી  : 2009
  4. પદ્મ ભૂષણ  : 2018

Leave a Comment

TOPICS : ,

Share this post