“સંસદીય કાર્યશાળા”

“સંસદીય કાર્યશાળા”

  • ગુજરાત વિધાનસભા દ્વારા તા.15 અને 16મી ફેબ્રુઆરીના રોજ બે દિવસીય “સંસદીય કાર્યશાળા”નું આયોજન કરવામાં આવ્યું છે.
  • ગુજરાત વિધાનસભામાં તા.15 ફેબ્રુઆરીએ લોકસભાના અધ્યક્ષશ્રી ઓમ બિરલાજીના હસ્તે સંસદીય કાર્યશાળાનું ઉદ્ઘાટન કરાયું હતું.
  • રાજ્યપાલશ્રી આચાર્ય દેવવ્રતની પ્રેરક ઉપસ્થિતિમાં સંસદીય કાર્યશાળાનું સમાપન થયું હતું.
  • આ સંસદીય કાર્યશાળામાં મુખ્યમંત્રીશ્રી ભૂપેન્‍દ્રભાઇ પટેલના અતિથી વિશેષપદે યોજાઇ હતી.

Leave a Comment

Share this post