PM મોદીએ નાગપુરમાં 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનું ઉદ્ઘાટન કર્યું

PM મોદીએ વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા નાગપુરમાં આયોજિત 108મી ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ (IS) નું ઉદ્ઘાટન કર્યું હતું.

  • આ વર્ષે, ભારતીય વિજ્ઞાન કોંગ્રેસની થીમ ‘મહિલા સશક્તિકરણ સાથે ટકાઉ વિકાસ માટે વિજ્ઞાન અને તકનીક’ છે. જે સમગ્ર દેશમાં મહિલા વૈજ્ઞાનિકો તેમજ યુવા સંશોધકો દ્વારા કરવામાં આવેલી સિદ્ધિઓનું પ્રદર્શન કરશે.

ભારતીય વિજ્ઞાન કોંગ્રેસ

  • ઈન્ડિયન સાયન્સ કોંગ્રેસ એસોસિએશન (આઈએસસીએ)ના મૂળ બે બ્રિટિશ રસાયણશાસ્ત્રીઓ પ્રોફેસર જે.એલ.સિમોન્સન અને પ્રોફેસર પી.એસ.મેકમોહનની દૂરંદેશી અને પહેલને આભારી છે.
  • કોંગ્રેસની પ્રથમ બેઠક 15-17 જાન્યુઆરી, 1914 દરમિયાન એશિયાટિક સોસાયટી, કલકત્તાના પરિસરમાં યોજાઈ હતી.
  • દર વર્ષે તેનું આયોજન કરવામાં આવે છે.

“Efforts of science can turn into great achievements only when they come out of the lab and reach the land, and their impact reaches from global to grassroots, when its ambit is from journal to jameen and when change is visible from research to real life”

-PM

Leave a Comment

Share this post