કર્ણાટકમાં ચાર તીર્થ કેન્દ્રોને પ્રસાદ યોજના હેઠળ પસંદ કરવામાં આવ્યા

  • કેન્દ્ર સરકારે કર્ણાટકમાં પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ (PRASHAD) યોજના હેઠળ વિકાસ માટે ચાર તીર્થ કેન્દ્રોની ઓળખ કરી છે.
  • યોજના હેઠળ મૈસુરમાં ચામુંડેશ્વરી મંદિર, ઉડુપી જિલ્લામાં શ્રી માધવા વાના, બિદર જિલ્લામાં પાપનાશ મંદિર અને બેલગવી જિલ્લાના સૌંદત્તીમાં શ્રી રેણુકા યલ્લમ્મા મંદિરની પસંદગી કરવામાં આવી છે.

પ્રસાદ યોજના

  • પૂર્ણ નામ :  પિલગ્રિમેજ રિજુવેનેશન એન્ડ સ્પિરિચ્યુઅલ હેરિટેજ ઓગમેન્ટેશન ડ્રાઇવ (PRASHAD)
  • પ્રસાદ પહેલનું પૂરું નામ ‘તીર્થયાત્રા કાયાકલ્પ અને આધ્યાત્મિક વૃદ્ધિ અભિયાન’ છે.
  • કયા વર્ષે શરૂ કરવામાં આવી : 2014-2015
  • કયા મંત્રાલય :  ભારત સરકાર દ્વારા પ્રવાસન મંત્રાલય
  • કેન્દ્ર સરકાર આ કાર્યક્રમ હેઠળ 100% ખર્ચને આવરી લેશે.

Leave a Comment

Share this post