હરિયાણા પોલીસ પ્રેસિડેન્ટ કલરથી સમ્માનિત

  • ગૃહમંત્રી અમિત શાહે હરિયાણાના કરનાલમાં હરિયાણા પોલીસને પ્રેસિડેન્ટ કલરથી સન્માનિત કરી હતી.
  • ગૃહમંત્રી અમિત શાહે હરિયાણા પોલીસની કોફી ટેબલ બુકનું પણ વિમોચન કર્યું.
  • શાહે કરનાલ મધુબનમાં હરિયાણા પોલીસ એકેડમીમાં એક સમારોહમાં રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ વતી એવોર્ડ અર્પણ કર્યો હતો.
  • “Colour કે NISHAAN” એ સશસ્ત્ર દળોને તેમના ખંત અને કર્તવ્યનિષ્ઠા બદલ આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન છે.
  • ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’ નિશાનએ પોલીસ દળની શ્રેષ્ઠતા અને ગૌરવનું પ્રતિક છે.
  • ‘NISHAAN’ એ રાષ્ટ્રની સેવામાં કોઈ પણ ફોર્સ દ્વારા બહાદુરીથી કરેલા કાર્ય અને રાષ્ટ્રની સેવામાં આપેલા યોગદાનની સાક્ષી આપે છે.
  • દેશની મિલ્ટ્રી ફોર્સ, પેરા મિલ્ટ્રી ફોર્સ અને પોલીસ ફોર્સને રાષ્ટ્રપતિ (President) તરફથી આપવામાં આવતું સર્વોચ્ચ સન્માન એટલે કે ‘પ્રેસિડેન્ટ્સ કલર્સ’

Leave a Comment

TOPICS : ,

Share this post