IIM અમદાવાદના નવા ડિરેક્ટર તરીકે પ્રોફેસર ભરત ભાસ્કર

IIM અમદાવાદના નવા ડિરેક્ટર તરીકે પ્રોફેસર ભરત ભાસ્કર

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઓફ મેનેજમેન્ટ અમદાવાદ (IIM-A) દ્વારા નવા ડિરેક્ટર પદે પ્રોફેસર ભરત ભાસ્કરનની વરણી કરાઈ છે.
  • તેઓ પાંચ વર્ષના કાર્યકાળ માટે ડિરેક્ટર તરીકે સેવા આપશે.
  • ભરત ભાસ્કરનનો કાર્યકાળ 01 માર્ચ 2023 થી શરૂ થશે
  • IIM-Aની સ્થાપના : વર્ષ 1961
  •  વર્ષ 2017 માં ભારત સરકારના માનવ સંસાધન મંત્રાલય દ્વારા શાળાને રાષ્ટ્રીય મહત્વની સંસ્થાનો દરજ્જો આપવામાં આવ્યો છે

Leave a Comment

Share this post