ગુજરાતી કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહની જન્મજયંતી

ગુજરાતી કવિ રાજેન્દ્ર કેશવલાલ શાહની જન્મજયંતી

 • જન્મ : 28-01-1913 (કપડવંજ, ખેડા)
 • વતન : કપડવંજ
 • મૂળનામ : રાજેન્દ્ર કેશવલાલ શાહ
 • ઉપનામ : રામવૃંદાવાની, ઉત્તમ ગીતકવિ
 • રાજેન્દ્ર શાહનો જન્મ ગુજરાતના કપડવંજ નગરમાં થયો હતો.
 • તેમનું અવસાન 2 જાન્યુઆરી,2010ના રોજ મુંબઈ ખાતે થયું હતું.
 • તેઓ મુંબઈમાં પ્રકાશક હતા, જ્યાં તેમણે કવિતાનું સામયિક કવિલોક 1957માં શરૂ કર્યું હતું.
 • રાજેન્દ્ર શાહે કવિતાઓ સિવાય ટાગોરના કાવ્ય સંગ્રહ બાલાકા, જયદેવના ગીત ગોવિંદ, કોલ્ડ્રિજના ધ રાઇમ ઓફ ધ એન્સિયન્ટ મરિનર અને દાન્તેના ડિવાઇન કોમેડીનો અનુવાદ કર્યો હતો.
 • તેમણે વર્ષ 2001નો જ્ઞાનપીઠ પુરસ્કાર પ્રાપ્ત થયો હતો.
 1. ધ્વનિ (1951)
 2. આંદોલન (1952)
 3. શ્રુતિ (1957)
 4. મોરપીંછ (1959)
 5. શાંત કોલાહલ (1962)

સન્માન

 • કુમાર સુવર્ણ ચંદ્રક – 1947
 • નર્મદ સુવર્ણ ચંદ્રક – 1964
 • જ્ઞાનપીઠ પુરસ્કાર (‘ધ્વનિ’ કાવ્યસંગ્રહ માટે)-2001
 • રણજીતરામ સુવર્ણચંદ્રક-1956
 • સાહિત્ય અકાદમી દિલ્હી એવોર્ડ (‘શાંત કોલાહલ’ માટે)
 • નરસિંહ મહેતા એવોર્ડ મેળવનાર પ્રથમ કવિ- 1999
 • મૂર્ધન્ય સાહિત્યકાર સન્માન-1999
 • અરવિંદ સુવર્ણ ચંદ્રક
 • ભારતીય ભાષા પરિષદ પુરસ્કાર-1985
 • ગુજરાતી સાહિત્ય પરિષદ એવોર્ડ-1993

પંક્તિઓ

 • ઈધણા વીણવા ગઈતી મોરી સહિયર (આ લોકગીતને સ્વર ફાલ્યુની પાઠકે આપેલો છે)
 • શેરીએ આવે સાદ (કાવ્ય)
 • આપણા દૂ:ખનું કેટલું જોર ?(કાવ્ય ધ્વનિમાંથી)
 • શ્રાવણી મધ્યાહન (ઊર્મિકાવ્ય : ધ્વનિમાંથી)
 • મારું ઘર (ઊર્મિકાવ્ય)
 • સહુને હું મુંજ અંતરે ધરું સહુને અંતરે હું યે વિસરું
 • બોલવા ટાણે હોઠ નવ ખૂલે, નેણ તો રહેલા લાજી
 • તને જોઈ જોઈ તોયે તું અજાણી
 • આપણા ઘડવૈયા બાંધવ આપણે હો જી -છે
 • કેવડીયાનો કાંટો અમને વનવગડામાં વાગ્યો રે,મૂઈ રે મહેક, કલેજે દવ ઝાઝેરો લાગ્યો રે
 • ભાઈ રે આપણા દુઃખનું કેટલું ઝોર ? નાની એવી જાતક વાતનો મચાવીએ નહિ શોર

Leave a Comment

Share this post