આંતરરાષ્ટ્રીય વિકાસ માટેની અમેરિકાની એજન્સી દ્વારા રાજકોટ શહેરની “પાર્ટનર સિટી” તરીકે પસંદગી કરાઈ

આંતરરાષ્ટ્રીય વિકાસ માટેની અમેરિકાની એજન્સી દ્વારા રાજકોટ શહેરની “પાર્ટનર સિટી” તરીકે પસંદગી કરાઈ

  • આંતરરાષ્ટ્રીય વિકાસ માટેની અમેરિકાની એજન્સી દ્વારા એશિયાના ચાર પૈકી ભારતના એક માત્ર રાજકોટ શહેરની “પાર્ટનર સિટી” તરીકે પસંદગી કરાઈ છે. બદલાઈ રહેલા પર્યાવરણ અને આબોહવા સબંધિત વિવિધ સમસ્યાઓના ઉકેલ લાવવા માટે “એશિયા રેઝિલિયન્ટ સિટીઝ પ્રોજેક્ટ” માટે આગામી પાંચ વર્ષ માટે રાજકોટ મહાનગરપાલિકા અને એજન્સી વચ્ચે કરાર કરાયા છે.
  • આ પ્રોજેક્ટ થકી પર્યાવરણ બદલાવના પડકારનો પ્રતિકાર કરવાની ક્ષમતામાં વૃદ્ધિ, વાતાવરણમાં થતા કાર્બન ઉત્સર્જનમાં ક્રમશ: ઘટાડો કરવા અને આબોહવા પરિવર્તન અને પર્યાવરણીય વિચારણાઓને શહેરી અભિગમમાં એકીકૃત કરવાની બાબતો જેવી વિવિધ પ્રવૃત્તિઓની રૂપરેખા તૈયાર કરશે.

Leave a Comment

Share this post