સૌથી વધુ ગુનાહિત દેશોનું રેન્કિંગ  2023

સૌથી વધુ ગુનાહિત દેશોનું રેન્કિંગ  2023

  • વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ સંસ્થાએ વિશ્વના “સૌથી વધુ ગુનાહિત દેશો” : most criminal countries” નું રેન્કિંગ જાહેર કર્યું હતું. વેનેઝુએલા રેંકિંગમાં પ્રથમ સ્થાને છે. ત્યારબાદ અનુક્રમે પાપુઆ ન્યુ ગિની (2nd), અફઘાનિસ્તાન (3rd ), દક્ષિણ આફ્રિકા (4th), હોન્ડુરાસ (5th), ત્રિનિદાદ (6th), ગુયાના (7th), સીરિયા (8th), સોમાલિયા (9th) અને જમૈકા (10th) છે. ભારત 77માં સ્થાને છે જ્યારે US અને UK ગુનાહિત રેન્કિંગમાં ભારત કરતાં આગળ છે. વર્લ્ડ ઓફ સ્ટેટિસ્ટિક્સ અનુસાર, USA 55મા નંબરે અને UK 65મા ક્રમે છે. તુર્કી, જર્મની અને જાપાન સૌથી ઓછા ગુનાહિત દેશોમાં 92મા, 100મા અને 135મા ક્રમે છે.

Leave a Comment

TOPICS : ,

Share this post