રણવીર સિંહ બન્યો ભારતનો સૌથી ધનિક સેલિબ્રિટી

રણવીર સિંહ બન્યો ભારતનો સૌથી ધનિક સેલિબ્રિટી

  • અભિનેતા રણવીર સિંહનું વર્ષ 2022ના સૌથી મૂલ્યવાન સેલિબ્રિટીમાં ટોચ પર નામ આવ્યું છે.
  • રણવીર સિંહે ક્રિકેટર વિરાટ કોહલીને પાછળ ધકેલીને નંબર વનનું સ્થાન મેળવ્યું છે.
  • રણવીરસિંહ 181.7 મિલિયન ડોલરની બ્રાન્ડ વેલ્યુ સાથે નંબર વન બન્યો છે.
  • વિરાટ કોહલીની બ્રાન્ડ વેલ્યુ 176.9 મિલિયન ડોલર છે જે બીજા સ્થાને છે.

Leave a Comment

Share this post