RCM Bhavnagar નગરપાલીકાઓમાં મ્યુનિસિપલ ઈજનેર માટે કરાર આધારિત ભરતી

પ્રાદેશિક કમિશનર, નગરપાલીકાઓ, ભાવનગર ઝોનની કચેરી હેઠળ સમાવિષ્ટ નગરપાલીકાઓમાં મ્યુનિસિપલ ઈજનેરની ખાલી જગા ૧૧ માસના કરાર આધારે ભરવાની થાય છે. જે માટે શહેરી વિકાસ અને શહેરી ગૃહ નિર્માણ વિભાગ ગાંધીનગરના ઠરાવ ક્રમાંક : ઈએસ.ટી-૧૨-૨૦૧૧/સી.ફા.આર.૨૩-આર. તા.૦૨-૦૬-૨૦૧૧માં ઠરાવ્યા મુજબ લઘુત્તમ ₹.૧૬૫૦૦ નું મહેનતાણું મળવાપાત્ર થશે.

advertisement માટે અહી click કરો : Click Here 

RCM ની WebSite પર જવા માટે અહી Click કરો : Click Here

અમારી telegram channel માં જોડાવા માટે અહી Click કરો

WebSankul Official

WebSankul – GPSC PRELIMS

WebSabkul – GPSC MAINS

Leave a Comment

TOPICS :

Share this post