IIT ગુવાહાટીના સંશોધકો ચા ફેક્ટરીના કચરામાંથી ફાર્માસ્યુટિકલ અને ખાદ્ય ઉત્પાદનો વિકસાવ્યા

IIT ગુવાહાટીના સંશોધકો ચા ફેક્ટરીના કચરામાંથી ફાર્માસ્યુટિકલ અને ખાદ્ય ઉત્પાદનો વિકસાવ્યા

  • ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (IIT) ગુવાહાટીના સંશોધકોએ ચા ફેક્ટરીના કચરામાંથી ફાર્માસ્યુટિકલ અને ખાદ્ય ઉત્પાદનો વિકસાવ્યા છે. તાજેતરના અભ્યાસ મુજબ, ચા એ વિશ્વભરમાં સૌથી વધુ વપરાતા પીણાંઓમાંનું એક છે અને વિશ્વમાં ચાનો વપરાશ 6.3 મિલિયન ટન સુધી પહોંચ્યો છે અને 2025 સુધીમાં તે વધીને 7.4 મિલિયન ટન થવાની ધારણા છે.

Leave a Comment

Share this post