ભારતીય રિઝર્વ બેન્કે હર પેમેન્ટ ડિજીટલ મિશનનો આરંભ

ભારતીય રિઝર્વ બેન્કે હર પેમેન્ટ ડિજીટલ મિશનનો આરંભ

  • ભારતીય રિઝર્વ બેંકે આજથી એક અઠવાડિયા માટે ડિજિટલ પેમેન્ટ અવેરનેસ વીક (DPAW) 2023ની શરૂઆત કરી છે.
  • ડિજિટલ પેમેન્ટ અવેરનેસ વીક (DPAW) : 6 માર્ચથી 12 માર્ચ સુધી
  • રિઝર્વ બેંકના ગવર્નર શક્તિકાંત દાસે ડિજીટલ ચૂકવણી સપ્તાહની ઉજવણીના ભાગરૂપે ભારતીય રિઝર્વ બેન્કે દરેક નાગરિકને ડિજિટલ ચૂકવણીનો ઉપયોગકર્તા બનાવવાના ઉદ્દેશ્ય સાથે મિશન ‘હર પેમેન્ટ ડિજિટલ’ શરૂ કર્યું.
  • આ મિશનની થીમ ‘ડિજિટલ ભુગતન અપના, ઓરોં કો ભી શીખાઓ’ (ડિજિટલ પેમેન્ટ અપનાવો અને બીજાને પણ શીખવો)
  • દેશનો દરેક નાગરિક ડિજીટલ ચૂકવણીનો ઉપયોગ કરે તે હેતુથી આ મિશન શરૂ કરાયુ છે.
  • આ મિશન હેઠળ બેન્કો અને બેન્ક સિવાયની ચૂકવણી સિસ્ટમ ઓપરેટર દ્વારા ડિજીટલ પેમેન્ટની પદ્ધતિ અને તેના લાભો અંગે લોકજાગૃતિ કેળવાશે.

Leave a Comment

TOPICS : , ,

Share this post