‘ચાલવાનો અધિકાર’ લાગુ કરનાર પંજાબ પ્રથમ રાજ્ય બન્યું

  • રસ્તાઓ અને બાંધકામના તમામ ભાવિ વિસ્તરણમાં ફૂટપાથ અને સાયકલ ટ્રેક આપવાનું ફરજિયાત બનાવીને ‘ચાલવાનો અધિકાર’ લાગુ કરનાર પંજાબ ભારતનું પ્રથમ રાજ્ય બન્યું છે.
  • સુપ્રીમ કોર્ટે ગયા વર્ષે એક વચગાળાના આદેશમાં રાજ્યોને રાહદારીઓ, સાઇકલ સવારોને અલગ, સળંગ અને સુરક્ષિત પેડેસ્ટ્રિયન લેન અને સાઇકલ ટ્રેક પ્રદાન કરીને સલામતી સુનિશ્ચિત કરવા જણાવ્યું હતું.

Leave a Comment

Share this post