ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ 2023માં ‘RRR’ નો ડંકો

  • 2023માં ગોલ્ડન ગ્લોબ્સ એવોર્ડ જીત્યા પછી, દક્ષિણની ફિલ્મ ‘RRR’ એ ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ 2023માં પણ ઈતિહાસ રચ્યો છે.
  • ફિલ્મ નિર્માતા એસ.એસ.રાજામૌલીની ફિલ્મ ‘RRR’ને હવે શ્રેષ્ઠ વિદેશી ભાષાની ફિલ્મ અને ‘નાતુ-નાતુ’ માટે શ્રેષ્ઠ મૂળ ગીત માટે ક્રિટિક્સ ચોઇસ એવોર્ડ મળ્યો છે.
  • લોસ એન્જલસમાં આયોજીત 80માં ગોલ્ડન એવોડ્સમાં એસ.એસ.રાજમૌલીની ફિલ્મ RRRના ગીત ‘નાતુ-નાતુ’ના બેસ્ટ ઓરિજનલ સોન્ગનો એવોર્ડ જીત્યો હતો .

Leave a Comment

TOPICS : , ,

Share this post