હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં `RRR`એ જીત્યા 4 એવોર્ડ

હોલીવુડ ક્રિટીક્સ એસોસિયેશન એવોર્ડ્સમાં `RRR`એ જીત્યા 4 એવોર્ડ

  • હોલીવુડ ક્રિટિક્સ એસોસિએશન ફિલ્મ એવોર્ડ્સ2023 માં એસએસ રાજામૌલી (S.S.Rajamauli)દ્વારા નિર્દેશિત RRR એ કુલ 4 કેટેગરીમાં એવોર્ડ જીત્યા છે.
  • રામ ચરણ અને જૂનિયર એનટીઆર સ્ટારર ફિલ્મ આરઆરઆરને HCA એવોર્ડ્સમાં બેસ્ટ આંતરરાષ્ટ્રીય ફિલ્મનો એવોર્ડ્સ મળ્યો છે.
  • ઓસ્કર 2023માં ફિલ્મ ‘RRR’ના ગીત ‘નાટૂ-નાટૂ‘ને બેસ્ટ ઓરિજનલ સોન્ગ કેટેગરીમાં નોમિનેટ કરવામાં આવ્યું છે.
  • રામ ચરણ અને જુનિયર એનટીઆર ફિલ્મે બેસ્ટ એક્શન ફિલ્મ, બેસ્ટ ઈન્ટરનેશનલ ફીચર, બેસ્ટ ઓરિજિનલ સોંગ અને બેસ્ટ સ્ટન્ટ્સ કેટેગરીમાં ટ્રોફી જીતી હતી.
  • આ પહેલા ફિલ્મના ગીત ‘નાટૂ નાટૂ‘ને બેસ્ટ ઓરિજિનલ સોન્ગ માટે ગોલ્ડન ગ્લોબ એવોર્ડ આપવામાં આવ્યો હતો. ત્યાર બાદ તેને ક્રિટીક્સ ચોઈસ એવોર્ડ પણ મળ્યો હતો.

Leave a Comment

TOPICS : ,

Share this post