સંજય જસજીતસિંહ બન્યા નવા વાઈસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ (VCNS)

સંજય જસજીતસિંહ બન્યા નવા વાઈસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ (VCNS)

  • વાઈસ એડમિરલ સંજય જસજીતસિંહે 1 એપ્રિલ,2023ના રોજ નૌકાદળના વાઈસ ચીફ ઓફ ધ નેવલ સ્ટાફ (VCNS) તરીકે કાર્યભાર સંભાળ્યો હતો. કાર્યભાર સંભાળ્યા બાદ તેઓ દિલ્હી ખાતે આવેલ નેશનલ વોર મેમોરિયલ પહોંચ્યા અને સૈનિકોને શ્રદ્ધાંજલિ આપી, ત્યારબાદ સાઉથ બ્લોકમાં તેમને ગાર્ડ ઓફ ઓનર આપવામાં આવ્યું હતું.
  • તેઓ નેશનલ ડિફેન્સ એકેડમીમાંથી સ્નાતક છે.તેઓ 1986માં નેવીની કાર્યકારી શાખામાં નિયુક્ત થયા હતા.
  • સંજય જસજીતસિંહએ નૌકાદળમાં 39 વર્ષથી વધુ સેવા આપ્યા બાદ 31 માર્ચે નિવૃત્ત થનારા, વાઈસ એડમિરલ સતીશ કુમાર નામદેવ ઘોરમડેના અનુગામી છે.

Leave a Comment

Share this post