સાઉદી અરેબિયાની પ્રથમ મહિલા અવકાશયાત્રી

સાઉદી અરેબિયાની પ્રથમ મહિલા અવકાશયાત્રી

  • સાઉદી અરેબિયાએ પહેલીવાર મહિલા અવકાશયાત્રીને સ્પેસ મિશન પર મોકલવાનો નિર્ણય લીધો છે.
  • રાયના બર્નાવી સાઉદી અરેબિયાની પહેલી મહિલા અવકાશયાત્રી હશે, જે આ વર્ષના અંતમાં ઈન્ટરનેશનલ સ્પેસ સ્ટેશન પર જશે.
  • સાઉદી અરેબિયાના અવકાશયાત્રી અલી અલ કરની(Ali Al-Qarni) પણ રાયના બર્નાવી સાથે અવકાશમાં જશે.

Leave a Comment

Share this post