સામાજિક પ્રગતિ સૂચકાંક (Social Progress Index)

પ્રધાનમંત્રી આર્થિક સલાહકાર પરિષદ (PMEAC) એ ઈન્સ્ટીટયૂટ ફોર કોમ્પિટિટિવનેસ એન્ડ સોશિયલ પ્રોગ્રેસ ઈમ્પેરેટિવની ભાગીદારીમાં સામાજીક પ્રગતિ સૂચકાંક (SPI) જાહેર કર્યો છે.

  • આ સૂચકાંક દેશની સામાજિક પ્રગતિને 3 મહત્વપૂર્ણ આયામો – બુનિયાદી માનવ જરૂરિયાતો, કલ્યાણનો આધાર અને તકોમાં 12 ઘટકોનાં આધારે રાજ્ય તથા જિલ્લાઓનું આકલન કરવામાં આવ્યું છે.
  • SPI સ્કોરના આધારે રાજ્ય અને જિલ્લાઓને 6 શ્રેણીમાં ઉતરતા ક્રમમાં વહેંચવામાં આવેલાં છે. જેમાં Tier – 1 ખુબ ઉચ્ચ સામાજિક પ્રગતિ જયારે Tier 6 ખૂબ ઓછી સામાજિક પ્રગતિ.
  • પુડુચેરીને સૌથી વધારે સ્કોર મળેલ છે. જયારે ઝારખંડ અને બિહાર સૌથી ન્યૂનતમ સ્કોર હાંસિલ કરેલ છે.
  • એઝવાલ (મિઝોરમ) સોલન અને શિમલા (હિમાચલ પ્રદેશ) જિલ્લાઓમાં સૌથી આગળ છે.
  • ગુજરાત Tier 4 માં નિમ્ન મધ્ય સામાજિક પ્રગતિની શ્રેણીમાં 22 માં ક્રમાંકે છે.
  • વૈશ્વિક સ્તરે 2022 માં SPI માં ભારતનો ક્રમાંક 110 હતો.

2 thoughts on “સામાજિક પ્રગતિ સૂચકાંક (Social Progress Index)”

Leave a Comment

Share this post