સ્પેસએક્સનું ફાલ્કન 9 રોકેટ સાઉદી અરબની એક મહિલા સહિત 3 યાત્રીઓ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર

સ્પેસએક્સનું ફાલ્કન 9 રોકેટ સાઉદી અરબની એક મહિલા સહિત 3 યાત્રીઓ સાથે ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર

  • અમેરિકાની કંપની સ્પેસએક્સે માણસો સાથેના રોકેટને અવકાશમાં સ્થિત ઈન્ટરનેશનલ સ્પેસ સેન્ટર પર મોકલ્યું છે. સ્પેસએક્સના ફાલ્કન 9 રોકેટથી ફ્લોરિડાના કેનેડી સ્પેસ સેન્ટરથી આ મિશન લોન્ચ કરવામાં આવ્યું છે. આ રોકેટમાં સાઉદી અરબના પ્રથમ અંતરિક્ષ યાત્રીઓ અંતરિક્ષમાં પહોંચ્યા છે.
  • સ્ટેમ સેલ સંશોધક, રૈયાનાહ બર્નાવી, અવકાશમાં જનાર રાજ્યની પ્રથમ મહિલા બની છે. સ્પેસએક્સનું આ મિશન નાસાની પૂર્વ મહિલા અંતરિક્ષ યાત્રી પેગ્ગી વિંસ્ટન દ્વારા સંચાલિત કરવામાં આવ્યું છે. આ સમગ્ર મિશન 10 દિવસનું છે. સ્પેસએક્સના આ મિશનમાં 2 સાઉદી અંતરીક્ષયાત્રીઓ સાથે રોકેટના પાયલોટ જ્હોન સોફ્નર પણ રોકેટમાં સવાર છે.

Leave a Comment

Share this post