WPL 2023નું ટાઈટલ સ્પૉન્સર બન્યું TATA ગ્રૂપ

WPL 2023નું ટાઈટલ સ્પૉન્સર બન્યું TATA ગ્રૂપ

  • IPLના સ્પોન્સર બનનાર TATA ગ્રૂપને આગામી પાંચ વર્ષ માટે WPLના ટાઈટલ સ્પોન્સરશિપના અધિકાર મળ્યા છે. ટાટાએ પાંચ વર્ષ માટે આ અધિકાર મેળવ્યા છે. પ્રથમ સિઝનમાં કુલ 5 ટીમો 22 મેચ રમશે, જેમાંથી તમામ મેચો મુંબઈના બે સ્ટેડિયમ ડીવાય પાટિલ અને બ્રેબોર્નમાં રમાશે.
  • ટૂર્નામેન્ટમાં કુલ પાંચ ટીમો એન્ટ્રી કરશે, મુંબઈ ઈન્ડિયન્સ, ગુજરાત જાયન્ટ્સ, યુપી વોરિયર્સ, રોય ચેલેન્જર્સ બેંગ્લોર અને દિલ્હી કેપિટલ્સ. મેચોની શરૂઆત 4 માર્ચથી ગુજરાત જાયન્ટ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ વચ્ચેની પ્રથમ મેચ સાથે થશે.બીસીસીઆઈએ મહિલા આઈપીએલના પ્રસારણ અધિકાર 951 કરોડ રૂપિયામાં Viacom18 વેચ્યા હતા.

Leave a Comment

TOPICS : ,

Share this post