થાઈલેન્ડની  નટ્ટાયા 100 વિકેટ લેનાર પ્રથમ એસોસિયેટ ખેલાડી બની

થાઈલેન્ડની  નટ્ટાયા 100 વિકેટ લેનાર પ્રથમ એસોસિયેટ ખેલાડી બની

  • થાઈ મહિલા ક્રિકેટર નટ્ટાયા બૂચાથમ ICC મહિલા T20 વર્લ્ડ કપ એશિયા રિજન ક્વોલિફાયર્સમાં ગ્રુપ-સ્ટેજ મેચોમાં 100 T20I વિકેટ આઉટ કરવાના માઈલસ્ટોન સુધી પહોંચનાર પ્રથમ એસોસિયેટ ખેલાડી બની હતી. થાઈલેન્ડની સ્પિનર ​​હાલમાં MRF ટાયર ICC મહિલા T201 બોલિંગ રેન્કિંગમાં 38માં ક્રમે છે અને ટોપ 50 રેન્કિંગમાં તે એકમાત્ર થાઈ ખેલાડી છે.

વિશેષ

  • આકાશવાણીના પ્રિન્સિપાલ ડીજી – ડો. વસુધા ગુપ્તા
  • રેલ્વે બોર્ડના પ્રથમ મહિલા સીઈઓ અને ચેરપર્સન – જયા વર્મા સિંહા (અનિલ કુમાર લાહોટીના સ્થાને)
  • પાકિસ્તાનમાં ભારતીય મિશનનું નેતૃત્વ કરનાર પ્રથમ મહિલા – ગીતિકા શ્રીવાસ્તવ (એમ સુરેશ કુમારની જગ્યાએ)
  • કાઝીરંગા NPના પ્રથમ મહિલા ક્ષેત્ર નિર્દેશક – ડૉ. સોનાલી ઘોષ (જતીન્દ્ર સરમાની જગ્યાએ )

Leave a Comment

Share this post