આફ્રિકા-ભારત ક્ષેત્ર પ્રશિક્ષણ કવાયત AFINDEX-23 પુણેમાં યોજાશે

આફ્રિકા-ભારત ક્ષેત્ર પ્રશિક્ષણ કવાયત AFINDEX-23 પુણેમાં યોજાશે

  • ભારતીય સેના 21 થી 30 માર્ચ દરમિયાન આફ્રિકા-ભારત ક્ષેત્ર પ્રશિક્ષણ કવાયત (AFINDEX-Africa-India field training exercise-23) ની બીજી આવૃત્તિ અને પુણેમાં 28 માર્ચે આફ્રિકન ચીફ કોન્ક્લેવનું આયોજન કરવા માટે તૈયાર છે. માર્ચ 2019માં પુણેમાં પ્રથમ આફ્રિકા-ભારત ફિલ્ડ ટ્રેનિંગ એક્સરસાઇઝ યોજાઈ હતી. તેમાં 20 આફ્રિકન દેશોએ ભાગ લીધો હતો. આ કવાયત પ્રાદેશિક એકતા માટે આફ્રિકા-ભારત સૈન્ય (AMRUT:Africa-India Military for Regional Unity ) ના વિચારને પ્રોત્સાહન આપશે.

તાજેતરની કવાયત

  • સી ડ્રેગન કવાયતની ત્રીજી આવૃત્તિ ભારત અને યુએસએ વચ્ચે શરૂ થઈ
  • ભારત અને સિંગાપોર વચ્ચે 13મી આવૃત્તિ EX બોલ્ડ કુરુક્ષેત્ર, ભારતના જોધપુર મિલિટરી સ્ટેશન ખાતે સંપન્ન થયું હતું.
  • ભારત, યુએસ, જાપાન, ફ્રાન્સ, યુકે અને ઓસ્ટ્રેલિયાના નૌકાદળો વચ્ચે બહુપક્ષીય કવાયત ‘લા પેરોઝ’ ની ત્રીજી આવૃત્તિ હિંદ મહાસાગર ક્ષેત્રમાં યોજાઈ હતી.
  • ભારતીય સેના અને ફ્રેન્ચ આર્મી વચ્ચે 1લી સંયુક્ત સૈન્ય કવાયત FRINJEX-23 કેરળના તિરુવનંતપુરમના પંગોડે મિલિટરી સ્ટેશન ખાતે હાથ ધરવામાં આવી છે.
દેશ લશ્કરી કવાયત
યૂએસએ યુદ્ધ અભ્યાસ, વજ્ર પ્રહાર
બાંગ્લાદેશ સંપ્રીતિ
ફ્રાન્સ શક્તિ, ગરુડ, વરુણ
ઈન્ડોનેશિયા ગરુડ શક્તિ
થાઈલેન્ડ મૈત્રી
મંગોલિયા Nomadic Elephant
જાપાન ધર્મ ગાર્ડીયન , વીર ગાર્ડીયન
ચીન Hand in Hand
ઓમાન અલ નજહ, નસીમ અલ બહર, ઇસ્ટર્ન બ્રિજ
કઝાકિસ્તાન કાઝીંડ
નેપાળ સૂર્ય કિરણ
યુએસએ, જાપાન માલાબાર
સિંગાપુર સિમ્બેક્સ
ઉઝબેકિસ્તાન ડસ્ટલીક

Leave a Comment

TOPICS : ,

Share this post