શ્રેષ્ઠ ફિફા ફૂટબોલ એવોર્ડ્સ 2022 (The Best FIFA Football Awards 2022)

શ્રેષ્ઠ ફિફા ફૂટબોલ એવોર્ડ્સ 2022(The Best FIFA Football Awards 2022)

  • આર્જેન્ટિનાના કેપ્ટન અને વિશ્વના મહાન ફૂટબોલરોમાંના એક લિયોનેલ મેસ્સીએ ફરી એકવાર FIFA 2022નો ‘ધ બેસ્ટ પ્લેયર’ નો એવોર્ડ જીત્યો છે.
શ્રેણી વિજેતા
શ્રેષ્ઠ ફિફા મેન્સ પ્લેયર 2022 લિયોનેલ મેસ્સી (PSG/આર્જેન્ટિના)
શ્રેષ્ઠ ફિફા મહિલા ખેલાડી 2022 એલેક્સિયા પુટેલાસ (બાર્સેલોના/સ્પેન)
શ્રેષ્ઠ ફિફા મેન્સ કોચ 2022 લિયોનેલ સ્કેલોની (આર્જેન્ટિના)
શ્રેષ્ઠ ફિફા મહિલા કોચ 2022 સરીના વિગમેન (ઇંગ્લેન્ડ)
 શ્રેષ્ઠ ફિફા મેન્સ ગોલકીપર 2022 એમિલિયાનો માર્ટિનેઝ (એસ્ટોન વિલા/આર્જેન્ટિના)
 શ્રેષ્ઠ FIFA મહિલા ગોલકીપર 2022 મેરી ઇર્પ્સ (ઇંગ્લેન્ડ/માન્ચેસ્ટર યુનાઇટેડ)
2022 માં સૌથી અદભૂત ગોલ માટે FIFA પુસ્કાસ એવોર્ડ માર્સિન ઓલેક્સી (POL/વાર્ટા પોઝનાન)
ફિફા ફેન એવોર્ડ 2022 આર્જેન્ટિનાના ચાહકો
ફિફા ફેર પ્લે એવોર્ડ 2022 લુકા લોચોશવિલી

Leave a Comment

TOPICS : , ,

Share this post