ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ક્રિકેટના તમામ ૩ ફોર્મેટમાં ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓના નામની જાહેરાત

ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ દ્વારા ક્રિકેટના તમામ ૩ ફોર્મેટમાં ભારતના શ્રેષ્ઠ ખેલાડીઓના નામની જાહેરાત

  • ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ(BCCI) દ્વારા વર્ષ 2022માં વન-ડે ઇન્ટરનેશનલ, T20 અને ટેસ્ટ ક્રિકેટ એમ ક્રિકેટના તમામ ૩ ફોર્મેટમાં ટીમ ઇન્ડિયાના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારા ખેલાડીઓના નામની તાજેતરમાં જાહેરાત કરવામાં આવી હતી.

ટીમ ઇન્ડિયાના શ્રેષ્ઠ પ્રદર્શનકર્તા ખેલાડી – 2022

શીર્ષક ખેલાડીઓ
ટીમ ઇન્ડિયા :
વર્ષ 2022 માં ટેસ્ટ ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી
રિષભ પંત(વિકેટ કિપર અને બેટ્સમેન)
જસપ્રિત બુમરાહ(બોલર)
ટીમ ઇન્ડિયા :
વર્ષ 2022 માં વન-ડે ઇન્ટરનેશનલમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી
શ્રેયસ અય્યર(બેટ્સમેન)
મોહમ્મદ સિરાજ (બોલર)
ટીમ ઇન્ડિયા :
વર્ષ 2022 માં T20 ક્રિકેટમાં શ્રેષ્ઠ પ્રદર્શન કરનાર ખેલાડી
સુર્યકુમાર યાદવ (બેટ્સમેન)
ભુવનેશ્વર કુમાર(બોલર)

Leave a Comment

Share this post