સિએટલ : જાતિય ભેદભાવ પર પ્રતિબંધ મૂકનાર USનું પ્રથમ શહેર

સિએટલ : જાતિય ભેદભાવ પર પ્રતિબંધ મૂકનાર USનું પ્રથમ શહેર

  • સિએટલ જાતિ આધારિત ભેદભાવ પર પ્રતિબંધ મૂકનાર અમેરિકાનું પ્રથમ શહેર બની ગયું છે. ભારતીય મૂળના અમેરિકી નેતા અને અર્થશાસ્ત્રીએ સિએટલ સિટી કાઉન્સિલમાં ભેદભાવ ન કરવાની નીતિમાં જાતિને સામેલ કરવા માટે પ્રસ્તાવ રજૂ કર્યો હતો, આ પ્રસ્તાવ પસાર થઈ ગયો છે.

Leave a Comment

TOPICS : ,

Share this post