સંયુક્ત આરબ અમીરાતના નવા ક્રાઉન પ્રિન્સ

સંયુક્ત આરબ અમીરાતના નવા ક્રાઉન પ્રિન્સ

  • સંયુક્ત આરબ અમીરાતના પ્રમુખ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને તેમના મોટા પુત્ર શેખ ખાલેદને (ખાલેદ બિન મોહમ્મદ અલ નાહયાન) અબુ ધાબીના ક્રાઉન પ્રિન્સ તરીકે નિયુક્ત કર્યા છે. સંયુક્ત આરબ અમીરાતના રાષ્ટ્રપતિ શેખ મોહમ્મદ બિન ઝાયેદ અલ નાહ્યાને શેખ મન્સૂર બિન ઝાયેદ અલ નાહયાનને યુએઈના ઉપરાષ્ટ્રપતિ તરીકે નિયુક્ત કર્યા છે.

Leave a Comment

Share this post