સર્વસમાવેશક ચૂંટણી અંગે ત્રીજી આંતરરાષ્ટ્રીય પરિષદ

સર્વસમાવેશક ચૂંટણી અંગે ત્રીજી આંતરરાષ્ટ્રીય પરિષદ

  • કેન્દ્રીય ચૂંટણી પંચ સર્વસમાવેશક ચૂંટણી(‘Election Integrity’) અંગે ત્રીજી આંતરરાષ્ટ્રીય પરિષદ વીડિયો કોન્ફરન્સિંગ માધ્યમથી યોજશે. આ પરિષદમાં અગોલા, ઓસ્ટ્રેલિયા, કેનેડા, સ્વિડન સહિત 11 દેશો ભાગ લેશે.
  • આ પરિષદની થીમ : Inclusive Elections and Elections Integrity.(સમાવેશી ચૂંટણીઓ અને ચૂંટણીની અખંડિતતા)
  • Cohortની પ્રથમ આંતરરાષ્ટ્રીય કોન્ફરન્સનું આયોજન 31 ઓક્ટોબર – 01 નવેમ્બર, 2022ના રોજ નવી દિલ્હી ખાતે કરવામાં આવ્યું હતું. ECI દ્વારા નવી દિલ્હી ખાતે 23-24 જાન્યુઆરી 2023 ના રોજ ‘ટેકનોલોજીનો ઉપયોગ અને ચૂંટણીની અખંડિતતા’ થીમ પર 2જી કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું.
  • ECI, ‘ચૂંટણી અખંડિતતા’ પર સમૂહ માટે અગ્રણી તરીકે, સહયોગી અભિગમ અપનાવ્યો છે અને ગ્રીસ, મોરિશિયસ અને IFESને સમૂહ માટે સહ-લીડ બનવા આમંત્રણ આપ્યું છે.

Leave a Comment

Share this post