યુકેના ક્લેર લોમ્બાર્ડેલીની OECDના નવા મુખ્ય અર્થશાસ્ત્રી

યુકેના ક્લેર લોમ્બાર્ડેલીની OECDના નવા મુખ્ય અર્થશાસ્ત્રી

  • યુકેના ક્લેર લોમ્બાર્ડેલીની આર્થિક સહકાર અને વિકાસ સંસ્થા (OECD)ના નવા મુખ્ય અર્થશાસ્ત્રી તરીકે નિમણૂક કરવામાં આવી છે.
  • તે હાલમાં યુકે ટ્રેઝરીના મુખ્ય આર્થિક સલાહકાર છે.લોમ્બાર્ડેલીને આર્થિક વિશ્લેષણનો 20 વર્ષનો અનુભવ છે.
  • તે ફ્રાન્સના લોરેન્સ બૂનના સ્થાને OECDના આર્થિક કાર્યનું નેતૃત્વ કરશે, જેઓ 2018 થી આ પદ સંભાળી રહ્યા છે.

OECD : The Organisation for Economic Co-operation and Development

  • ઓર્ગેનાઈઝેશન ફોર ઈકોનોમિક કો-ઓપરેશન એન્ડ ડેવલપમેન્ટ એ આર્થિક પ્રગતિ અને વિશ્વ વેપારને ઉત્તેજન આપવા માટે 38 સભ્ય દેશો સાથેનું આંતર-સરકારી સંગઠન છે.
  • મુખ્ય મથક: પેરિસ, ફ્રાન્સ
  • સ્થાપના: 30 સપ્ટેમ્બર,1961
  • ભારત આ સંગઠનનું સભ્ય નથી.
  • OECD ની સ્થાપના 14 ડિસેમ્બર,1960ના રોજ 18 યુરોપીયન રાષ્ટ્રો ઉપરાંત યુનાઇટેડ સ્ટેટ્સ અને કેનેડા દ્વારા કરવામાં આવી હતી.

Leave a Comment

Share this post