કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ડિજિટલ પ્લેટફોર્મ ‘સાગર મંથન’ લોન્ચ કર્યું.

કેન્દ્રીય મંત્રી સર્બાનંદ સોનોવાલે ડિજિટલ પ્લેટફોર્મ ‘સાગર મંથન’ લોન્ચ કર્યું.

  • 23 માર્ચ,2023ના રોજ કેન્દ્રીય બંદરો, શિપિંગ અને જળમાર્ગ અને આયુષ મંત્રી સર્બાનંદ સોનોવાલે રીઅલ-ટાઇમ પરફોર્મન્સ મોનિટરિંગ ડેશબોર્ડ ‘સાગર મંથન’ લોન્ચ કર્યું. ‘સાગર મંથન’ ડેશબોર્ડનું લોન્ચિંગ એ મેરીટાઇમ ટ્રાન્સપોર્ટ સેક્ટરમાં ડિજિટલાઇઝેશન અને પારદર્શિતા તરફનો વિકાસ છે અને બંદરો, શિપિંગ અને જળમાર્ગ મંત્રાલય ભારતમાં આ ક્ષેત્રના વિકાસને ટેકો આપવા માટે પ્રતિબદ્ધ છે.

Leave a Comment

TOPICS : ,

Share this post