રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ

  • રાષ્ટ્રપતિ શ્રીમતી દ્રૌપદી મુર્મુએ નવી દિલ્હીમં સ્થિત ગાંધી દર્શનમાં રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની 12 ફૂટ ઊંચી પ્રતિમાનું અનાવરણ કર્યુ અને પરિસરમાં ‘ગાંધી વાટિકા’નું ઉદઘાટન કર્યુ હતું. આ સમારોહમાં દિલ્હીના લેફ્ટનન્ટ ગવર્નર વી. કે. સક્સેના અને ગાંધી સ્મૃતિ અને દર્શન સમિતિના ઉપાધ્યક્ષ વિજય ગોયલ પણ હાજર રહ્યા હતા.
  • મુલાકાતીઓના અનુભવને વધારવા માટે, ગાંધી વાટિકામાં સેલ્ફી પોઈન્ટની સ્થાપના કરવામાં આવી છે. ગાંધી વાટિકામાં મહાત્મા ગાંધીને વિવિધ મુદ્રામાં દર્શાવતી અનેક પ્રતિમાઓ છે.

Leave a Comment

TOPICS : ,

Share this post