મહિલા IPLના મીડિયા રાઈટ્સ Viacom18

મહિલા IPLના મીડિયા રાઈટ્સ Viacom18

  • Viacom18 એ મહિલા IPL ના આગામી પાંચ વર્ષ (2023-27) માટે મીડિયા રાઇટ્સ ખરીદ્યા છે.
  • કંપનીએ આ લીગની આગામી પાંચ સિઝન માટે રૂ. 951 કરોડ ચૂકવીને રાઇટ્સ મેળવ્યા છે.
  • આગામી 5 વર્ષ સુધી આ અધિકારો વાયકોમ પાસે રહેશે.
  • દરેક મેચની કિંમત લગભગ 7.09 કરોડ હશે
  • પુરૂષોની IPLના ડિજિટલ અધિકારો Viacom18 : 23,758 કરોડ

Leave a Comment

TOPICS : ,

Share this post