વિયેતનામના રાષ્ટ્રપતિએ રાજીનામું આપ્યું

  • છેલ્લા ઘણા દિવસોથી વિયેતનામના રાજકારણમાં તત્કાલીન રાષ્ટ્રપતિ ન્ગ્યુએન ઝુઆન ફુકને હટાવવાની ગરમા ગરમી વચ્ચે તેમણે રાજીનામું આપ્યું હતું.
  • દેશના રાષ્ટ્રપતિ તરીકે ચૂંટાયા પહેલા, તેમણે વડા પ્રધાન (2016 – 2021), નાયબ પ્રધાનમંત્રી, પ્રધાન – સરકારી કચેરીના વડા, સરકારી કચેરીના નાયબ વડા, નાયબ પ્રધાનમંત્રી અને નાયબ વડા પ્રધાનના હોદ્દા સંભાળ્યા હતા.
  • વિયેતનામની રાજધાની : હનોઈ
  • વિયેતનામનું ચલણ : વિયેતનામી ડોંગ

Leave a Comment

Share this post