વિશ્વ મહાસાગર દિવસ(World Oceans Day ): 8 જૂન

વિશ્વ મહાસાગર દિવસ(World Oceans Day ): 8 જૂન

  • દર વર્ષની તારીખ જૂન 8ને સંયુક્ત રાષ્ટ્રસંઘ દ્વારા અધિકૃત રીતે વિશ્વ મહાસાગર દિવસ તરીકે મનાવવાનું જાહેર કરાયેલ છે, જેની શરૂઆત ઈ. સ. 2009ના વર્ષથી કરાયેલ છે.
  • વર્ષ 2008માં યુએન સંઘે તેને માન્યતા આપી હતી.
  • આ સંકલ્પની રજૂઆત 8મી જૂન 1992નાં રોજ,’રિઓ દ્ જાનેરો’ બ્રાઝીલ માં મળેલ પૃથ્વી સંમેલન (Earth Summit)માં, કેનેડા દ્વારા કરવામાં આવી હતી. અને ત્યાર બાદ 2008 સુધી દર વર્ષે આ દિવસને,અનધિકૃત રીતે, વિશ્વ મહાસાગર દિવસ રૂપે મનાવવામાં આવતો હતો.
  • 2023ની થીમ : Planet Ocean: Tides are Changing

Leave a Comment

Share this post