વિશ્વનો  સૌથી મોટો નાર્કો-દેશ : સિરીયા

વિશ્વનો  સૌથી મોટો નાર્કો-દેશ : સિરીયા

  • સીરિયાને વિશ્વના સૌથી મોટા ડ્રગ્સ ઉત્પાદક અને નિકાસકાર તરીકે જાહેર કરવામાં આવ્યું છે. તેનું આર્થિક અસ્તિત્વ હવે કૅપ્ટાગોન(Captagon)ના ઉત્પાદન અને નિકાસ પર ખૂબ આધાર રાખે છે, જેને ‘ગરીબ માણસની કોક’ તરીકે પણ ઓળખવામાં આવે છે. કેપ્ટાગોન એ UNODC (United Nations Office on Drugs and Crime) દ્વારા માન્યતા પ્રાપ્ત પ્રતિબંધિત, ગેરકાયદેસર એક કૃત્રિમ ઉત્તેજક છે, જે એમ્ફેટામાઇન અને કેફીનનું સંયોજન છે.

દમાસ્કસ

  • દમાસ્કસ એ સીરિયાનું પાટનગર, મોટામાં મોટું શહેર તથા વિશ્વનાં પ્રાચીન નગરોમાંનું એક છે તથા વિશ્વની સૌથી જૂની રાજધાની છે. દમાસ્કસની સ્થાપના ઈ.પૂ. ત્રીજી સહસ્ત્રાબ્દીમાં કરવામાં આવી હતી, જે તેને મધ્ય પૂર્વના સૌથી જૂના શહેરોમાંનું એક બનાવે છે.

Leave a Comment

Share this post